પગલાં લો
આપનો ડેટા મેનેજ કરો
આપના વ્યક્તિગત ડેટાના સંગ્રહ અને ઉપયોગ વિશે Shopify આપને વિકલ્પો આપે છે. અમુક સંજોગોમાં આપને આ વિનંતીઓ સંબંધિત વેપારીને કરવા જણાવવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે Shopify મર્ચન્ટ વતી Shopify આપના વ્યક્તિગત ડેટાના પ્રોસેસર અથવા સેવા પ્રદાતા તરીકે કાર્ય કરતું હોય.
મારા બ્રાઉઝરને ઑપ્ટ આઉટ કરો
આ પસંદગી ફક્ત આપના હાલના બ્રાઉઝરને લાગુ પડે છે અને કૂકી આધારિત પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત છે. આ બ્રાઉઝરમાંથી કૂકીઝ સાફ કરવામાં આવે અથવા આપ અન્ય બ્રાઉઝર કે ઉપકરણ વાપરો તો ફરી ઑપ્ટ આઉટ કરવું પડશે. ઑપ્ટ આઉટના વધારાના વિકલ્પો માટે, અહીં ક્લિક કરો.
જાહેરાતો માટે મારા ડેટાનો ઉપયોગ મર્યાદિત કરો
જાહેરાતો માટે Shopify મારો વ્યક્તિગત ડેટા શેર કરે અથવા વાપરે તેને હું મર્યાદિત કરવા માગું છું
ડેટાનો ઍક્સેસ મેળવો
Shopify પાસે રહેલા મારા વ્યક્તિગત ડેટાની નકલ માટે હું વિનંતી કરવા માગું છું.
વેપારી એકાઉન્ટ છે? Shopify મર્ચન્ટ તરીકે, આપ કોઈપણ સમયે સીધા આપના Shopify એકાઉન્ટમાંથી મોટાભાગની માહિતી જાતે સુધારી અને એક્સપોર્ટ કરી શકો છો. આ માટે મદદની જરૂર હોય તો અમારા 24/7 Shopify હેલ્પ સેન્ટરનો સંપર્ક કરો.
સંસાધનો
આપનો ડેટા કેવી રીતે સંભાળવામાં આવે છે તે જાણો
વિશ્વાસ એ Shopify પ્લેટફોર્મનો પાયો છે. અમે આપની વ્યક્તિગત માહિતીને યોગ્ય રીતે સંભાળીશું એવો અમારા પરનો વિશ્વાસ પણ તેનો ભાગ છે.
ગોપનીયતા નીતિ
Shopify આપની વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત કરે છે, વાપરે છે અને શેર કરે છે તે જાણો.
પારદર્શિતા અહેવાલ
Shopify આપની વ્યક્તિગત માહિતીને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણો.
માહિતી માટેની કાનૂની વિનંતીઓ
તૃતીય પક્ષ Shopify પાસે રહેલી માહિતી માટે વિનંતી કરવા માગે ત્યારે Shopify કાનૂની જવાબદારીઓ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે તે જાણો.